આંતર યુનિવર્સિટી બેડમિન્ટન ભાઈઓ શુભેચ્છા મુલાકાત તા.૦૯/૧૧/૨૦૨૪

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની બેડમિન્ટન ભાઈઓની ટીમ આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ SAGE University - Bhopal (MP) ખાતે રમવા જઈ રહેલ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈચા.શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડૉ. હરીશભાઈ રાબાસર, શારીરિક શિક્ષણ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ટીમને શુભેચ્છા અને માર્ગદર્શન આપવામાં આવેલ.*


Published by: Physical Education Section

09-11-2024