તા.૧૩.૯.૨૦૨૨ નાં રોજ સમાજકાર્ય ભવન ખાતે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્રારા કીડની વિષે ની માહિતી આપવામાં આવી હતી.આ માહિતી પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી અશ્વિનભાઈ ગોહેલ દ્રારા આપવામાં આવી હતી.
ત્યારબાદ ફેમીલી પ્લાનીંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા –રાજકોટ બ્રાંચમાંથી શ્રી મહેશભાઈ રાઠોડ આવેલ હતા. જેમણે ફેમીલી પ્લાનીંગ, જાતીય શિક્ષણ વગેરે અંગે માહિતી આપેલ હતી.
ઉપરોક્ત માહિતી સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓ જયારે રૂરલ ફિલ્ડવર્ક માં જશે ત્યારે આ માહિતી દ્રારા લોકોમાં જાગૃતિ લાવશે.