સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલતો ૪૯મો વાર્ષિક ખેલકુદ મહોત્સવ નવા રેકર્ડ સાથે સંપન્ન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ૪૯મો વાર્ષિક ખેલકુદ મહોત્સવના તા. ૨૨/૧૦/૨૦૧૯ના બીજા દિવસે ૫૦૦૦મી દોડ ભાઈઓ-બહેનો, લંગડી ફાળકુદ ભાઈઓ, ૧૦૦ મી હર્ડલસ ટાઈમ ટ્રાયલ ભાઈઓ-બહેનો , ૧૦૦ મી દોડ ભાઈ-બહેનો અંતિમ સ્પર્ધા તથા ચક્રફેંક ભાઈઓ- બહેનો , ૪૦૦ મી. દોડ ભાઈઓ-બહેનો ,૧૫૦૦મી દોડ ભાઈઓ-બહેનો ૪ x ૪૦૦ મી રીલે દોડ ભાઈઓ બહેનો ,૪ x ૧૦૦ મી રીલે દોડ ભાઈઓ –બહેનોની અંતિમ સ્પર્ધા યોજાઈ. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે દોડ વિભાગમાં મુખ્ય પંચ તરીકે ડૉ. આર,કે.કુરેશી, સ્પર્ધાના સંપુર્ણ સંચાલન માટે ડૉ. એમ.એસ ચારણ , તથા સમય પંચો તરીકે ડૉ. હરીશ રાબા , ડૉ. તોસીફ પઠાણ, ડૉ. શ્વેતા દવે, ડૉ. શૈલેશ બુટાણી , પ્રો. બજરંગભાઈ ગોંડલિયા,પ્રો. સમીર લીંબડ તથા એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓ, તથા કુદ વિભાગમાં મુખ્ય પંચ તરીકે ડૉ. વિક્રમ વંકાણી તથા મદદનીશ પંચ પ્રો. રીધમ વાગડીયા ,ડૉ. રોનક ભેંસદડીયા, પ્રો કુલદીપ રાબા , એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓ ઊંચી કુદ/ વાંસકુદમાં પ્રો. મનીષભાઈ દવે, મદદનીશ પંચો પ્રો. મનનભાઈ કલોલા, સંદીપ વાળા ,ડૉ. જયેશ પટેલ, પ્રો ભાવેશભાઈ રાબા, એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓ , ફેંક વિભાગ મુખ્ય પંચ તરીકે ડૉ. અલ્કા જોશી મદદનીશ પંચ તરીકે ડૉ. સમીર પરવાડીયા, ડૉ. રાજેશ લાલકીયા, ડૉ મીનાક્ષી પટેલ , એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓ ચક્રફેંક અને ભાલાફેંક માં મુખ્ય પંચ તરીકે ડૉ. વિપુલ પરમાર , મદદનીશ પંચો ડૉ. મૌલિક જાવિયા , ડૉ. ભાવના ખોયાણી, ડૉ. ભાવના પારેખ , ડૉ. યોગેશ ચાવડા, તથા એમ.પી.એડ ભવનના તાલીમાર્થીઓએ , ફિલ્ડ માર્શલ તરીકે ડૉ. જયશ્રી મકવાણા સેવાઓ આપી હતી .
આજની સ્પર્ધામાં આંતર કોલેજ સ્તરના ત્રણ નવા રેકોર્ડ સ્થાપિત થયા જેમાં ૧૦૦મી દોડ નો જુનો રેકોર્ડ ૧૩.૬૬ સેકન્ડ કીર્તિ ગોસરાણી કોલેજના નામે ૨૦૧૬ -૧૭માં હતો જે સદગુરુ મહિલા કોલેજ ગરૈયા ક્રિષ્ના સાદુરભાઈએ ૧૩:૩૦નો ટાઈમિંગ હીટસ દરમિયાન આપ્યો અને ફાઈનલ સ્પર્ધામાં ૧૩:૬૮નો ટાઈમ આપ્યો. સ્પર્ધાની હિટ્સ દરમિયાન નોંધાયેલો સમય આંતર કોલેજ સ્પર્ધાના રેકોર્ડમાં નિયમ મુજબ માન્ય રાખવામાં આવ્યો તથા આજની ૨૦૦મી ઇવેન્ટમાં ૨૦૧૬૧૭ નો ૨૯:૬૬ સેંકડનો રેકોર્ડ કીર્તિબેન ગોસરાણી કોલેજ જામનગર તોડી નવો રેકોર્ડ ૨૮:૬૩ સેકંડથી સ્થાપિત કર્યો.
૪૯માં વાર્ષિક ખેલકુદ મહોત્સવના તા. ૨૨/૧૦/૨૦૧૯ના બીજા દિવસે થયેલ સ્પર્ધાઓના વિગતે પરિણામ આ મુજબ છે.
બહેનો -૧૦૦ મી દોડ
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
ગરૈયા ક્રિષ્ના સાદુળભાઈ
|
શ્રી સદગુરુ મહિલા કોલેજ રાજકોટ
|
૧૩:૬૮
|
નવો રેકર્ડ ૧૩.૩૦ હિટ્સ દરમિયાન
|
૨
|
બારૈયા હર્ષા કનુભાઈ
|
શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ
|
૧૩:૭૨
|
|
૩
|
પટેલ ગાયત્રી કનકભાઈ
|
માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ રાજકોટ
|
૧૪:૦૨
|
|
ભાઈઓ -૧૦૦ મી દોડ
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
હેરભા અજિત ધનશ્યામભાઈ
|
શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ
|
૧૧:૪૦
|
|
૨
|
ભેંસદડિયા આર્યન અરજણભાઇ
|
સરકારી કોમર્સ કોલેજ જામનગર
|
૧૧:૪૮
|
|
૩
|
યાદવ સાધુ રાજારામ
|
જસાણી કોલેજ રાજકોટ
|
|
|
બહેનો -૨૦૦ મી દોડ
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
ગરૈયા ક્રિષ્ના સાદુળભાઈ
|
શ્રી સદગુરુ મહિલા કોલેજ રાજકોટ
|
૨૮:૬૩
|
નવો રેકર્ડ
|
૨
|
બારૈયા હર્ષા કનુભાઈ
|
શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ
|
૩૦:૦૪
|
|
૩
|
રસમીયા બંસરીબેન જયેશભાઈ
|
ડી.કે.વી આર્ટસ & સાયન્સ કોલેજ જામનગર
|
૩૦:૯૦
|
|
ભાઈઓ -૨૦૦ મી દોડ
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
હેરભા અજિત ધનશ્યામભાઈ
|
શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ
|
૨૩:૧૧
|
|
૨
|
ભગાણી દિનેશ ભાણાભાઈ
|
ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ રાજકોટ
|
૨૩:૮૧
|
|
૩
|
ભેસદડીયા આર્યન અરજણભાઈ
|
સરકારી કોમર્સ કોલેજ જામનગર’
|
૨૪:૨૬
|
|
બહેનો ૧૫૦૦ – મીટર
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
બોરડ નિધીબેન ગોબરભાઈ
|
માતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ અમરેલી
|
૦૫:૫૪:૮૮
|
|
૨
|
માઝી કાજલ હરીપ્રસાદ
|
ડી.કે.વી. આર્ટસ & સાયન્સ કોલેજ –જામનગર
|
૦૬:૨૨:૪૫
|
|
૩
|
મકવાણા સંગીતા બચુભાઈ
|
સરકારી કોલેજ જાફરાબાદ
|
૦૬:૩૧:૩૪
|
|
ભાઈઓ – ૧૫૦૦ મીટર
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
જાડેજા જયરાજસિંહ મહાવીરસિંહ
|
જસાણી કોલેજ રાજકોટ
|
૧૭:૪૨:૩૭
|
|
૨
|
ભાલીયા સોમત રામજીભાઈ
|
સરકારી કોલેજ જાફરાબાદ
|
૧૮:૦૯:૪૩
|
|
૩
|
યાદવ સચિનદેવ સુસિલભાઈ
|
પી.ડી.માલવિયા કોલેજ રાજકોટ
|
૦૪:૪૪:૯૭
|
|
બહેનો - ચક્રફેંક
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
રાઠોડ નેહા
|
એમ.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ
|
૨૨:૧૫
|
|
૨
|
દુમાદિયા કાજલ વાલજીભાઈ
|
માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ રાજકોટ
|
૨૧:૯૫
|
|
૩
|
સવસાની અંકિતાબેન રસિકભાઈ
|
શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી
|
૨૦:૯૪
|
|
ભાઈઓ- ચક્રફેંક
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
મૌર્યા શુભમ અશોકભાઈ
|
શ્રીમતી જે.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ
|
૩૪:૨૮
|
|
૨
|
તાપનીયા રાજકુમાર
|
કમાણી સાયન્સ કોલેજ & પ્રતાપરાય આર્ટસ કોલેજ રાજકોટ
|
૨૬:૯૦
|
|
૩
|
સોજીત્રા હર્ષિલ પ્રવીણભાઈ
|
શ્રી એમ & એન વિરાણી સાયન્સ કોલેજ રાજકોટ
|
૨૬:૫૭
|
|
બહેનો હથોડાફેંક
ક્રમ
|
ખેલાડીનું નામ
|
કોલેજનું નામ
|
મેળવેલ ક્રમ
|
વિશેષ નોંધ
|
૧
|
રાઠોડ નેહા
|
એમ.જે કુંડલીયા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ
|
૩૯:૮૯
|
|
૨
|
સોલંકી અમતુબેન જીતુભાઈ
|
શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ સાવરકુંડલા
|
૧૮:૮૩
|
|
૩
|
વઘાસીયા દ્રષ્ટિ મગનભાઈ
|
કે.પી.ધોળકીયા કોલેજ અમરેલી
|
૧૭:૬૨
|
|
આજની સ્પર્ધામાં આંતર કોલેજ સ્તરના બીજા ત્રણ નવા આંતર કોલેજના નવા રેકોર્ડ સ્થાપિત થયા જેમાં ૧૦૦મી દોડ નો જુનો રેકોર્ડ ૧૩.૬૬ સેકન્ડ કીર્તિ ગોસરાણી કોલેજના નામે ૨૦૧૬ -૧૭માં હતો જે સદગુરુ મહિલા કોલેજ ગરૈયા ક્રિષ્ના સાદુરભાઈએ ૧૩:૩૦નો ટાઈમિંગ હીટસ દરમિયાન આપ્યો અને ફાઈનલ સ્પર્ધામાં ૧૩:૬૮નો ટાઈમ આપ્યો. સ્પર્ધાની હિટ્સ દરમિયાન નોંધાયેલો સમય આંતર કોલેજ સ્પર્ધાના રેકોર્ડમાં નિયમ મુજબ માન્ય રાખવામાં આવ્યો તથા આજની ૨૦૦મી ઇવેન્ટમાં ૨૦૧૬૧૭ નો ૨૯:૬૬ સેંકડનો રેકોર્ડ કીર્તિબેન ગોસરાણી કોલેજ જામનગર તોડી નવો રેકોર્ડ ૨૮:૬૩ સેકંડથી સ્થાપિત કર્યો.
ઓવર ઓલ જનરલ ચેમ્પિયનશીપ
- વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે સદગુરૂ મહિલા કોલેજ રાજકોટ - ૫૩ ગુણથી સર્વોતમ ક્રમ પ્રાપ્ત કરી પ્રથમ ક્રમે ચેમ્પિયન બની.
- વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ રાજકોટ ૪૪ ગુણથી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
- વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે પી.ડી.માલવીયા કોમર્સ કોલેજ રાજકોટ ૨૫ ગુણથી ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
- વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે એસ.એસ.પી જૈન કોલેજ ધ્રાંગધ્રા ૨૩ ગુણથી ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
- વાર્ષિક ખેલકુદ મહોત્સવના અંતે વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ સાવરકુંડલા ૨૧ ગુણથી પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.