As a Guest Speaker at Murlidhar Ayurved College Rajkot

તારીખ ૩૦/૦૪/૨૦૨૨ નાં રોજ મુરલીધર આયુર્વેદ કોલેજ, ત્રંબા, રાજકોટ ખાતે ગેસ્ટ સ્પીકર તરીકે હાજર રહી 1ST BAMS નાં વિદ્યાર્થીઓને " એન્ટી રેગિંગ " વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવેલ.    


Published by: Department of Human Rights & IHL

30-04-2022