"સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્" કાર્યક્રમ અંતર્ગત તામિલનાડુના તીરુનેલવેલીમાં સ્થિત Arulmigu Nellaiyappar Arultharum Gandhimathi Amman Temple ની મુલાકાત લેતા કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબ

"સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્" કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ ગુજરાત રાજયના આદરણીય શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે તામિલનાડુના તીરુનેલવેલીમાં સ્થિત Arulmigu Nellaiyappar Arultharum Gandhimathi Amman Temple ની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે તમિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રીયન લોકો જોડાયા હતા.


Published by: Office of the Vice Chancellor

25-03-2023