સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગરના નવનિયુક્ત કુલપતિશ્રી ડો. અર્જુનસિંહ રાણાએ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી.
આ પ્રસંગે ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ પુષ્પગુચ્છ, શાલ તથા પુસ્તક દ્વારા નવનિયુક્ત કુલપતિશ્રી ડો. અર્જુનસિંહ રાણાને શુભેચ્છાઓ-શુભકામનાઓ પાઠવી હતી.