સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ બેહનો સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય કુલગુરુ શ્રી પ્રો.ડો.નીલામ્બરીબેન દવે મેડમ ઉપસ્થિત રહી ખેલાડીના ઉત્સાહમા વધારો કર્યો હતો. તેમજ શ્રી આર.બી ભટાસણા સર,સ્પર્ધાના સિલેક્ટર શ્રીઓ ડો.શ્વેતા મેડમ,હની મેડમ,પૂનમ મેડમ અને ડો઼ સંજય કુમારખાણીયા, ડો.હરીશ રાબા સર,સેંજલીયા સર ઉપસ્થિત રહ્યા હતા.