સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા All India Survey on Higher Education (DCF ફોર્મેટ-1) ની વિગતો સફળતા પૂર્વક અપલોડ કરવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબના વરદહસ્તે ફાઈનલ ડેટા સબમીટ કરવામાં આવેલ.
આંકડા અધિકારીશ્રી ડો. આરતીબેન ઓઝાને સમયમર્યાદામાં ડેટા સફળતાપૂર્વક અપલોડ કરવા બદલ અભિનંદન પાઠવતા કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી.
આ ડેટા અપલોડ કરતા સમયે ગણિતશાસ્ત્ર ભવનના અધ્યક્ષશ્રી ડો. એસ.કે. વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.