સમાજકાર્ય ભવન માંથી ભવનના વિદ્યાર્થીઓને રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત

તા.૨.૩.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી ભવનના વિદ્યાર્થીઓને રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત માટે લઈ ગયા હતા.એમ.એસ.ડબલ્યું.માંઅભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમાજમાં અપરાધ થતા અટકાવવા માટે , અને જે ગુનેગાર હોય તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી જેલની મુલાકાત જરૂરી હોય. તેનાથી વિદ્યાર્થીઓ જ્યાં ક્ષેત્રકાર્ય કરવા માટે જાય ત્યા સમાજના અન્ય લોકોને આનાથી માહિતગાર કરશે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે અધ્યાપક શ્રી ડો.પી.વી.પોપટ, અધ્યાપક શ્રી ચાંદનીબેન અને ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન સાથે ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

02-03-2024