સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આયોજીત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તથા લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણ સમારોહ સંપન્ન.
જાણીતા કથાકાર પૂજય મોરારીબાપુ તથા કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોતમ રુપાલાજીના વરદહસ્તે ડો. ઈન્દુબેન પટેલને મેઘાણી એવોર્ડ તથા શ્રી લાખણશીભાઈ ગઢવીને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણ.