સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી રીક્રીએશન ક્લબના પ્રમુખશ્રી બીશુભાઈ વાંક, મહામંત્રી ઈન્દુભા ઝાલા, ઉપપ્રમુખશ્રી જયભાઈ ટેવાણી તથા કારોબારી સભ્યશ્રીઓએ માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી સાહેબને પુસ્તક અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌરાષ્ટ્ર યુનિ