સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની પી.ડી. માલવીયા કોમર્સ કોલેજના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ હેરભા દ્વારા માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી સાહેબને મોમેન્ટો, પુષ્પગુચ્છ તથા શાલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી


Published by: Office of the Vice Chancellor

28-01-2025