“નેશનલ સાયન્સ ડે” ની ઉજવણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઇનકયુંબેશન સેંટર SUSEC અને IIC ના સયુક્ત ઉપક્રમે 28 ફેબ્રુઆરી 2023 ના રોજ G20 કમિટી અંતર્ગત આત્મીય યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે “નેશનલ સાયન્સ ડે” ની ઉજવણી “Sustainable Development for Young Entrepreneurs” કાર્યક્રમ નું આયોજન કરીને કરવામાં આવી.


Published by: Office of the Vice Chancellor

28-02-2023