શારીરિક શિક્ષણ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા દરરોજ "ફીટનેશનો ડોઝ અડધો કલાક રોજ ૨.૦" દરરોજ નું આયોજન કરવામાં આવે છે, જેમાં રોજ ૩૦ થી વધુ લોકો જોડાય છે.
આજે તા. ૨૦/૦૯/૨૦૨૧ ના રોજ હોકી, બાસ્કેટબોલ,બેડમિન્ટનની તાલીમ તથા પ્રેક્ટિસ માટે જે મેમ્બર રોજ આવે છે તેમણે પણ આજે "ફીટનેશનો ડોઝ અડધો કલાક રોજ ૨.૦"
મુવમેન્ટનો લાભ લીધેલ હતો.