જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત બહેનો માટે સ્કીલ અને પર્સનાલીટી ડેવલપમેન્ટ કાર્યક્રમ મનોવિજ્ઞાન ભવન ખાતે યોજાયો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી સાહેબના વરદહસ્તે કાર્યક્રમનું ઉદઘાટન થયું.
"બેટી બચાઓ, બેટી પઢાઓ" નું સુત્ર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ દેશને આપ્યું: કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી