સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત મિશન” ના ભાગરૂપે માનવ અધિકાર ભવન ખાતે ટીચિંગ - નોન ટીચિંગ સ્ટાફ તેમજ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના ભાગ રૂપે ભવનના ક્લાસરૂમ ,લાઈબ્રેરી, લોબી ની સાફ સફાઈ કરેલ હતી .


Published by: Department of Human Rights & IHL

30-12-2022