"સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ" તા. ૦૩-૧૦-૨૦૨૪

"સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ" અંતર્ગત તા. ૦૨-ઓક્ટોબર-૨૪થી ૩૧-ઓક્ટોબર-૨૦૨૪, તા. ૦૩-૧૦-૨૦૨૪

          (૧) યુ.જી.સી. ન્યુ દિલ્હીનો તા.૦૬/૦૯/૨૦૨૪ના પત્ર ક્ર: D.O.No.19-26/2024

      (૨) અત્રેના વિભાગની તા.૧૭/૦૯/૨૦૨૪ની નોંધ પર મળેલ આદેશ.

      (૩) અત્રેની યુનિવર્સિટીનો પરિપત્ર ક્ર:નં.એસ્ટેટ/૨૪૧૮૭૧૫/૨૦૨૪ તા.૩૦/૦૯/૨૦૨૪

     (४) યુ.જી.સી. ન્યુ દિલ્હીનો તા. ૨૩/૦૯/૨૦૨૪ ના પત્ર ક્ર : D.O.No.2-50/2023 (CPP-II)

            સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગ દવારા પત્ર નં. એસ્ટેટ/૨૪૧૮૭૧૫/૨૦૨૪, તા. ૩૦/૦૯/૨૦૨૪ અને નં. એસ્ટેટ /2418946/ ૨૦૨૪ તા.૦૧/૧૦/૨૦૨૪ પત્રથી સર્વે વિભાગોના વડાઓ, યુનિવર્સિટી સ્થિત ભવનોના અધ્યક્ષશ્રીઓ તથા અધ્યાપકશ્રીઓ તથા કેમ્પસ સ્થિત વિવિધ સેન્ટર્સના વડાઓ, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત ૦૨-ઓક્ટોબર-૨૦૨૪ થી ૩૧-ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવો તેમજ આ સાથે સામેલ પત્રમાં જણાવ્યા મુજબ કાર્યક્રમની માહિતી પોર્ટલ અપલોડ કરવા વિનંતી છે. બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરના ચેરમેન, પ્રો. આર.એન. કાથડ, સંશોધન અધિકારી, ડો. રવિ બી. ધાનાણી, વીઝીટીંગ અધ્યાપક, ડૉ. કાન્તિલાલ કાથડ, ડૉ. મુકેશ જી. ચૌહાણ તથા મિલનભાઈ વઘેરાએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવેલ.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

03-10-2024