દ્વિતીય :  રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા , તારીખ : ૦૬/૧૨/૨૦૧૮

દ્વિતીય :  રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા : વર્ષ - ૨૦૧૮-૧૯ 

રાજ્યકક્ષા નિબંધ સ્પર્ધાની તારીખ : ૦૬/૧૨/૨૦૧૮

નિબંધ સ્પર્ધાનું સ્થળ :  કન્વેશન બિલ્ડીંગ, સંસ્કૃત ભવનની બાજુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.

નિબંધ સ્પર્ધાનો સમય : ૧૦ : ૦૦ થી ૧૧: ૩૦

નિબંધસ્પર્ધા માટેના ત્રણેય સ્તરના વિષય નીચે મુજબ છે.

(૧) ધોરણ-૬ થી ૮ : ડૉ. આંબેડકરનો શિક્ષણ માટેનો સંઘર્ષ
(૨) ધોરણ-૯ થી ૧૨ : ડૉ.આંબેડકરનાં સ્વપ્નનું ભારત. 
(૩) કોલેજ/યુનિવર્સિટી/સંસ્થા :  ડૉ. આંબેડકરની દષ્ટિએ સામાજિકન્યાય અને માનવીય અધિકારો.

બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષા નિબંધસ્પર્ધામાં વિજેતા.

ધોરણ-૬ થી ૮ : ડૉ. આંબેડકરનો શિક્ષણ માટેનો સંઘર્ષ

01    Sneha Kalpeshbhai Bagda
02    Nirali  Rakeshkumar  Solanki
03    Maruniya Niyati Jayanitbhai
04    Shukla Isha Pranavkumar
05    Vaja Niharika M.

ધોરણ-૯ થી ૧૨ : ડૉ.આંબેડકરનાં સ્વપ્નનું ભારત. 

01    Chavda Chintan Himanshubhai
02    Bharadiya Avinash Rajubhai
03    Hirapara Chhaya Nandlalbhai
04    Bansi Dharmendrabhai Raiyani
05    Kathad Niyati Rajabhai
06    Bhuva Aasha Naranbhai

કોલેજ/યુનિવર્સિટી/સંસ્થા :  ડૉ. આંબેડકરની દષ્ટિએ સામાજિકન્યાય અને માનવીય અધિકારો.

01    Karan Vimalbhai Jani
02    Bambhaniya Kishanbhai T.
03    Baraiya Mahesh Damjibhai
04    Milan Ashokbhai Shrimali
05    Oza Megha Sanjaybhai


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

06-12-2018