૧૬૧.   સમાજકાર્યના પરિપ્રેક્ષ્યમાં ડૉ. ભીમરાવ આંબેડકર, તા. ૨૫.૦૯.૨૦૨૪

૧૬૧.   સમાજકાર્યના પરિપ્રેક્ષ્યમાં ડૉ. ભીમરાવ આંબેડકર, તા. ૨૫.૦૯.૨૦૨૪

         ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ અને ભારતીય બંધારણ ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિતે ઓનલાઈન/ ઓફ્લાઈન વ્યાખ્યાન શ્રેણી - ૨૦૨૪-૨૦૨૫

બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૨૫.૦૯.૨૦૨૪, બુધવારના રોજ ડૉ. વી. આર. ગોઢાણીયા બી.એસ.ડબલ્યુ અને એમ.એસ.ડબલ્યુ.કોલેજ, પોરબંદરમાં  સમાજકાર્યના પરિપ્રેક્ષ્યમાં ડૉ. ભીમરાવ આંબેડકર વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં કોલેજના સમાજકાર્ય વિભાગના અધ્યક્ષ ડૉ. રણમલભાઈ કારાવદરા, સમગ્ર સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

https://www.facebook.com/share/p/7aXJTutMEB5bofRy/?mibextid=oFDknk


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

25-09-2024