૧૬૦.   સમાજકાર્યકર : ડૉ. ભીમરાવ આંબેડકર, તા. ૨૪.૦૯.૨૦૨૪

૧૬૦.   સમાજકાર્યકર : ડૉ. ભીમરાવ આંબેડકર, તા. ૨૪.૦૯.૨૦૨૪

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૨૪.૦૯.૨૦૨૪, મંગળવારના રોજ શ્રીમતી કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજના એમ. એસ. ડબલ્યુ. સેમેસ્ટર - ૧ ની વિદ્યાર્થીનીઓ માટે * સમાજકાર્યકર : ડૉ. ભીમરાવ આંબેડકર*  વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક ડૉ. નેહાબેન ચૌહાણ, ભવદીપભાઈ ત્રિવેદી અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ. https://www.facebook.com/share/p/8wLL44hjypoposce/?mibextid=xfxF2i


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

24-09-2024