બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર દ્વારા પ્રમાણપત્રીય અભ્યાસક્રમ પ્રારંભ, તા. ૦૪૦૯૨૦૨૪

બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર દ્વારા પ્રમાણપત્રીય અભ્યાસક્રમ પ્રારંભ, તા. ૦૪૦૯૨૦૨૪

                બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડૉ. આંબેડકરનું જીવન અને દર્શન પ્રમાણપત્રીય અભ્યાસક્રમ તા. ૦૪૦૯૨૦૨૪, બુધવારના રોજ પ્રારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ચેર - સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. આર.એન.કાથડ સાહેબ, સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી, મુલાકાતી અધ્યાપક ડૉ. વિનેશભાઈ બાંભણીયા તેમજ પ્રવેશ મેળવેલ ૪૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

https://www.facebook.com/share/p/Qi82msXjfsTTrg6s/?mibextid=xfxF2i


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

04-09-2024