"મારી યુનિવર્સિટી, મારું ઋણ" સફાઈ અંગેના કાર્યક્રમનું આયોજન તા.૧૩/૦૮/૨૦૨૪, મંગળવાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બાંધકામ વિભાગ, નં.એસ્ટેટ/2413199/૨૦૨૪ તા.૦૭/૦૮/૨૦૨૪ પત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ડૉ. કમલસિંહ ડોડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ “મારી યુનિવર્સિટી, મારું ઋણ સફાઈ અંગેના કાર્યક્રમનું આયોજન તા.૧૩/૦૮/૨૦૨૪, મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બિનજરૂરી કચરો, ઝાડ, પાન, પ્લાસ્ટિક, ઘાસ વગેરેની સફાઈ સ્વૈચ્છિક રીતે બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરની વહીવટી ઓફીસ બિલ્ડીંગ-૩, ખાતે ચેરમેન, પ્રો. આર.એન. કાથડ, વીઝીટીંગ અધ્યાપક, ડૉ. કાન્તિલાલ કાથડ તથા ડૉ. મુકેશ જી.ચૌહાણ દવારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ડૉ.કમલસિંહ ડોડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ "મારી યુનિવર્સિટી, મારું ઋણ" અંતર્ગત સફાઈ અભિયાન હાથ ઘરાયું.
https://www.facebook.com/share/p/svRvTyTu7YMijNoY/?mibextid=xfxF2i