૧૫,મી ઓગષ્ટ,૨૦૨૪નાં રોજ ૭૮-સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, તા. ૧૫-૮-૨૦૨૪

૧૫,મી ઓગષ્ટ,૨૦૨૪નાં રોજ ૭૮-સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, તા. ૧૫-૮-૨૦૨૪

            સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યાલયના સર્વે વિભાગોના વડાઓ, યુનિવર્સિટી સ્થિત ભવનોના અધ્યક્ષશ્રીઓ તથા અધ્યાપકશ્રીઓ તથા કેમ્પસ સ્થિત વિવિધ સેન્ટર્સના વડાઓ, યુનિવર્સિટીના સત્તામંડળના પદાધિકારીશ્રીઓ, વહિવટી અધિકારીશ્રીઓ તથા સર્વે કર્મચારીઓને આજ રોજ ૧૫મી ઓગષ્ટ ૨૦૨૪ નાં રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને ધ્વજવંદનનો કાર્યક્રમ યુનિવર્સિટી કેમ્પસ પર માન.કુલપતિશ્રીના હસ્તે સવારના ૦૮:૦૦ કલાકે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર સામેલ થયા અને ભારત દેશના એક નાગરિક તરીકે આપણા સૌની ફરજ અને જવાબદારી બને છે. ૧૫,મી ઓગષ્ટ, ૭૮-સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભવન/વિભાગના તમામ શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તેમજ બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરના ચેરમેન, પ્રો. આર.એન. કાથડ, વીઝીટીંગ અધ્યાપક, ડૉ. કાન્તિલાલ કાથડ તથા  ડૉ. મુકેશ જી. ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતા.

https://www.facebook.com/share/p/YPjY4hcQSorkQaZy/?mibextid=oFDknk

Live Link : https://www.facebook.com/share/v/8ieexuhoPpBSMZsP/?mibextid=xfxF2i


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

15-08-2024