૧૫૭.   રાષ્ટ્રના નાયક : ડૉ. બી. આર. આંબેડકર : તા. ૧૩/૦૮/૨૦૨૪

૧૫૭.   રાષ્ટ્રના નાયક : ડૉ. બી. આર. આંબેડકર : તા. ૧૩/૦૮/૨૦૨૪, હરિવંદના કોલેજ

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૩.૦૮.૨૦૨૪, મંગળવારના રોજ હરિવંદના કોલેજ ખાતે  રાષ્ટ્રના નાયક : ડૉ. બી. આર. આંબેડકર  વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી તેમજ મુલાકાતી પ્રાધ્યાપક ડો. વિનેશ બામણિયા દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં  કોલેજના પ્રિન્સિપાલ, વરૂ સાહેબ ચેર-સેન્ટરના મુલાકાતી પ્રાધ્યાપક ડૉ. વિનેશ બામણીયા, મિલનભાઈ વઘેરા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ૭૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

https://www.facebook.com/story.php?story_fbid=1048428543602668&id=100053065959341&mibextid=xfxF2i&rdid=mKzNdNRDyIyCnwgS


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

13-08-2024