ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર અને આર્થિક અનુદાન દ્વારા પુસ્તક પ્રકાશન : ૨૦૧૭ થી ૨૦૨૪
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા, અધ્યાપકો અને આર્થિક અનુદાનથી પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું.
- Publication of Books/Articles/Journals
૧. વર્ષ: ૨૦૧૭-૧૭ ચેર-સેન્ટર દ્વારા પ્રકાશિત સંખ્યા : ૦૧ ૨. વર્ષ : ૨૦૧૮-૧૯ સંખ્યા : ૦૩
૩. વર્ષ : ૨૦૧૯-૨૦ સંખ્યાઃ ૦૩ ૪. વર્ષ : ૨૦૨૦-૨૧ સંખ્યા : ૦૫
૫. વર્ષ : ૨૦૨૧-૨૨ સંખ્યા : ૦૩ ૬. વર્ષ : ૨૦૨૨-૨૩ સંખ્યા : ૦૩
૭. વર્ષ : ૨૦૨૩-૨૪ સંખ્યા : ૦૩ ૮. વર્ષ : ૨૦૨૪-૨૫ સંખ્યા :
(અ) ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા પ્રકાશન
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ-૨૦૧૭-૧૮માં ચેર-સેન્ટરમાં થયેલા વિદ્વાનોના વ્યાખ્યાનોને પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું.
૧. ડૉ. આંબેડકરનું રાષ્ટ્રદર્શન : ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર : સંપા. પ્રો. (ડૉ.) આર. એન . કાથડ
(બ) ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટરના અધ્યાપકો દ્વારા પુસ્તક પ્રકાશન
(१) स्वाधीनता और डॉ.बी.आर अम्बेडकर : લેખક : ડૉ. આર.બી.સોલંકી અને ડૉ. જિતેશ એ.સાંખટ
(૨) પથદર્શક ડૉ. બી.આર. આંબેડકર : લેખક : ડૉ. આર.બી.સોલંકી અને ડૉ. જિતેશ એ.સાંખટ
(ક) આર્થિક અનુદાન દ્વારા પુસ્તક પ્રકાશન
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર પુસ્તક લેખન પ્રકાશન આર્થિક અનુદાન યોજના અંતર્ગત પ્રકાશિત થયેલા કુલ પુસ્તકો-૨૧
વર્ષ : ૨૦૧૮-૨૦૧૯
૧. પ્રા. ડૉ. નાથાલાલ યુ. ગોહેલ : આર્ષદષ્ટા, રાષ્ટ્રનિર્માતા ડૉ. આંબેડકર
૨. શ્રી નટુભાઈ પરમાર : પત્રકારત્વ અને ડૉ. આંબેડકર
૩. શ્રી દિનુભાઈ ભદ્રેસરિયા : ચાલો, વિશ્વવિભૂતિ ડૉ. આંબેડકરને ઓળખીએ.
વર્ષ : ૨૦૧૯-૨૦૨૦
૧. ડૉ. નાથાલાલ યુ. ગોહિલ : મહુથી ચૈત્યભૂમિની તીર્થયાત્રા
૨. ડૉ. આર.બી.સોલંકી : સમતાના સરદાર-ડૉ. આંબેડકર
૩. ડૉ. રમેશ એ. સાગઠીયા : ડૉ.આંબેડકરનું શિક્ષણદર્શન
વર્ષ : ૨૦૨૦-૨૦૨૧
૧. ડૉ. દિનુભાઈ એસ. ચુડાસમા : મહામાનવની હૃદયગિરા
૨. ડૉ. ભરતભાઈ એમ.ખેર : બાબાસાહેબ ડૉ. આંબેડકરનું સમાજદર્શન
૩. ડૉ.ભગીરથસિંહ માંજરિયા : માનવાધિકારો
૪. પ્રો. રાજેશભાઈ મકવાણા : ડૉ. આંબેડકર વિચાર અને વિર્મશ
૫. ડૉ. ચંદ્રકાન્તા કે. માથુર : आपके कानुन आपके अधिकार
વર્ષ : ૨૦૨૧-૨૦૨૨
૧. ડૉ. નાથાલાલ યુ. ગોહિલ : ડૉ. આંબેડકર ગીત સૌરભ અને જીવન સંદેશ
૨. ડૉ. દિનેશ આર. ચાવડા : તળેટીથી ટોચના કર્મશીલ : ડૉ ભીમરાવ આંબેડકર
૩. ડૉ. હસમુખભાઈ પરમાર : અનુસૂચિત જાતિઓઓની કલ્યાણકારી યોજનાઓ
વર્ષ : ૨૦૨૨-૨૦૨૩
૧. ડૉ. મૂકેશકુમાર એલ. ચાવડા : ગુજરાતનું આંબેડકરપંથી અનુ.જાતિ નેતૃત્વ
૨. શ્રી નીરજ કિરીટભાઈ મહિડા : બેરિસ્ટર: ડૉ.ભીમરાવ આંબેડકર (૧૯૨૩-૧૯૫૬)
૩. ડૉ. ભગીરથસિંહ એન.માંજરીયા : ભારતીય બંધારણ ઈતિહાસ અને બાબાસાહેબ ડૉ. આંબેડકર
વર્ષ : ૨૦૨૩-૨૦૨૪
૧. ડૉ. નાથાલાલ યુ. ગોહેલ : ડૉ. ભીમરાવ આંબેડકર : સર્વોત્તમ પ્રવચનો
૨. ડૉ. આર. બી. સોલંકી : એક પથના પ્રવાસી : પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ. આંબેડકર
૩. શ્રી પંકજકુમાર એ. : ડૉ. આંબેડકર :૩૬૦ ડિગ્રી