પ્રથમ : રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા : તા. ૨૫-૦૩-૨૦૧૮

 પ્રથમ :  રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા 

રાજ્યકક્ષા નિબંધ સ્પર્ધાની તારીખ : ૨૫/૦૩/૨૦૧૮

નિબંધ સ્પર્ધાનું સ્થળ :  કન્વેશન બિલ્ડીંગ, સંસ્કૃત ભવનની બાજુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.

નિબંધ સ્પર્ધાનો સમય : ૧૦ : ૦૦ થી ૧૧: ૩૦

નિબંધની કક્ષા, વિષયો 

(૧) પ્રાથમિક : ડૉ.આંબેડકર મારી દૃષ્ટિએ
(૨)  માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક : ડૉ.આંબેડકરની કલ્પના અને સામાજિક સમતા અને બંધુતા
(3) મહાશાળા : ડૉ. આંબેડકરની દૃષ્ટિએ રાષ્ટ્રિય ઉત્તરદાયિત્વ

બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષા નિબંધસ્પર્ધામાં વિજેતાના નામ તા.૨૫/૦૩/૨૦૧૮

(૧)         પ્રાથમિક : ડૉ.આંબેડકર મારી દૃષ્ટિએ

૧.    કુંજ ડી. બુદ્ધદેવ                     
૨.     વિરમગામાં દેવલબેન જી.     
૩.    ચાવડા હાર્દિક અરવિંદભાઈ    
૪.    વિરમગામા તુલસીબેન ડી.    
૫.    ભારડીયા અવિનાશ આર.     

(૨)        માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક : ડૉ.આંબેડકરની કલ્પના અને સામાજિક સમતા અને બંધુતા

૧    મારુણીયા કિરણકુમાર એમ.           
૨.    ચાવડા ચિંતન હિમાંશુભાઈ             
૩.  અન્સારી આસરા અહેસાનઅલી      
૪.  ગાયત્રી મગનભાઈ વાઘેલા            
૫.   હિરપરા છાયા એન.                   

(૩)  કૉલેજ કક્ષા : ડૉ. આંબેડકરની દૃષ્ટિએ રાષ્ટ્રિય ઉત્તરદાયિત્વ

૧.   જાની કરણ વિમલભાઈ        
૨.    માધડ પ્રણવ એન.             
૩.    ઓઝા મેઘા સંજયભાઈ     
૪.    ખાણીયા રીના વી.          
૫.    પરમાર નયના                


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

25-03-2018