શ્રી માતૃમંદિર કોલેજ, રાજકોટ ના વિદ્યાર્થીઓ ચેરની મુલાકાત. તા. ૦૨/૦૮/૨૦૨૪, શુક્રવાર સવારે ૧૧:૦૦ કલાકે
આજ રોજ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શ્રી માતૃમંદિર કોલેજના સમાજકાર્યના ૩૦ થી પણ વધુ વિધાર્થીનઓ તથા સ્ટાફ મુલાકાતે આવેલ. આ તકે ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી દ્વારા સૌપ્રથમ ચેર સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવેલ.ત્યારબાદ સમાજકાર્ય અને બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકરના વિચારો વચ્ચેની સુસંગતતા વિશે માહિતી આપવામાં આવી.
https://www.facebook.com/story.php?story_fbid=1041098187669037&id=100053065959341&mibextid=xfxF2i&rdid=pGg32Rynf5HQIduW