શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ દવારા ચેર -સેન્ટરની રૂબરૂ મુલાકાત , તા. ૨૬/૦૭/૨૦૨૪, શુક્રવાર
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર -સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિ. ખાતે તા. ૨૬/૦૭/૨૦૨૪, શુક્રવારના રોજ શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજની બી.એસ.ડબલ્યુ., એમ.એસ.ડબલ્યુ. ની ૪૦ થી પણ વધુ છાત્રાઓ એ મુલાકાત લીધી. આ તકે ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી દ્વારા સૌપ્રથમ ચેર સેન્ટરની કામગીરી વિશે માહિતી તથા સમાજકાર્ય અને બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકરના વિચારો વચ્ચેની સુસંગતતા વિશે માહિતી આપવામાં આવી.
https://www.facebook.com/story.php?story_fbid=1036826941429495&id=100053065959341&mibextid=xfxF2i&rdid=6ihTtGTEIsO8NTdc