74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે આજે 74 મા પ્રજાસત્તાક પર્વ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવેલ હતી. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના વરદહસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં ધ્વજવંદન કરવામાં આવેલ હતું. 

આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

26-01-2023