૧૫૨. ડૉ. ભીમરાવ આંબેડકરના જીવનમાંથી મળતા બોધપાઠ, તા. ૦૬.૦૮.૨૦૨૪

૧૫૨.    ડૉ. ભીમરાવ આંબેડકરના જીવનમાંથી મળતા બોધપાઠ, તા. ૦૬.૦૮.૨૦૨૪
વિષય : ડૉ. ભીમરાવ આંબેડકરના જીવનમાંથી મળતા બોધપાઠ,
તારીખ :  ૦૬/૦૮/૨૦૨૪,  મંગળવાર
સમય : બપોરે ૦૩:૦૦ કલાકે
સ્થળ :  ઈતિહાસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૦૬.૦૮.૨૦૨૪, સોમવારના રોજ ઈતિહાસ  ભવન ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના જીવનમાંથી મળતા બોધપાઠ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ  પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર   ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઈતિહાસ ભવનના અધ્યક્ષ  પ્રો. કલ્પાબેન માણેક, ડો. જીતેશ સાંખટ તથા ડો. શૈલેષભાઈ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત  રહેલ.

https://www.facebook.com/share/p/kcMWNG1xdUdNJ92J/?mibextid=qi2Omg


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

06-08-2024