“એક તારીખ, એક ઘંટા'' સ્વચ્છતા કાર્યક્રમ, તા. ૦૧/૧૦/૨૦૨૩
“એક તારીખ, એક ઘંટા'' સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા થયેલ કામગીરીનો ફોટોગ્રાફસ સાથે અહેવાલ. સંદર્ભઃ નં.શા.શિ./સ્વચ્છતા/૧૧૫/૨૦૨૩, તા. ૩૦/૦૯/૨૦૨૩ ‘‘એક તારીખ, એક ઘંટા’’ છચ્છતા કાર્યક્રમ અંતર્ગત બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેકડર ચેર-સેન્ટર સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન સંદર્ભે બિલ્ડીંગ નં.૦૩ પરિસરની સાફ સફાઈ કરવામાં આવી. તા. ૦૧/૧૦/૨૦૨૩ પરિસરના ફોટોગ્રાફસ બિલ્ડીંગ નં. ૩, અમુલ પાલરની પાછળ, સીસીડીસી સામે, સૌ.યુનિ. રાજકોટ.