સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તા. ૩૧/૦૭/૨૦૨૩
આજ રોજ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓને બાબાસાહેબ ડો. બી.આર.આંબેડર ચેર સેન્ટરની માહિતી આપી તેમજ "ડો. ભીમરાવ આંબેડકર એક મહાન સમાજ સુધારક" વિષય પર ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રામભાઈ સોલંકી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું. આ પ્રસંગે સમાજકાર્ય ભવનના અધ્યક્ષ ડો. રાજુભાઈ દવે અને સર્વે સ્ટાફ ઉપસ્થિત રહેલ.
ભવન/સંસ્થા : સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
તારીખ : ૩૧/૦૭/૨૦૨૩
સ્થળ : બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ