છટ્ઠો સેમિનાર
સેમિનારનો વિષય : राष्ट्र निर्माण के प्रेरणा पूंज : डॉ. अम्बेडकर
સેમિનારની તારીખ : ૧૨/૦૩/૨૦૨૪ (મંગળવાર)
સેમિનારનું સ્થળ : સેમિનાર ખંડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સેમિનારમાં ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહેમાનો :
અધ્યક્ષશ્રી : પ્રો. (ડૉ.) નિલાંબરીબહેન દવે (માન. કુલપતિશ્રી સૌ. યુનિ. રાજકોટ)
દીપ પ્રાગટ્ય : અધ્યક્ષશ્રી અને મંચસ્થ મહાનુભાવો
બીજરૂપ વક્તા : પ્રા. (ડૉ.) નાથાલાલ યુ. ગોહિલ
વિશેષ આમંત્રિત :
(१) પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ
(२) પ્રોફે. સી. કે. કુંભારાણા (SU-BoM, સદસ્યશ્રી)
(3) પ્રોફે.બી. કે. કલાસવા, (SU-EC & BAC સદસ્યશ્રી)
વકતાશ્રી : (૧) શ્રી અંજુબહેન ચૌધરી (૨) પ્રોફે. અરૂણભાઈ વાઘેલા (૩) પ્રોફે. શિરીષભાઈ કાશીકર
સેમિનારમાં વિશેષ આમંત્રિત મહેમાન : (SU-BoM, સદસ્યશ્રી), (SU-EC & BAC સદસ્યશ્રી), સલાહકાર સમિતિના સદસ્યશ્રીઓ (BAC), પ્રો. એમ. કે. મોલિયા, ડૉ. રવિ બી. ધાનાણી, શ્રી જગદીશભાઈ ભોજાણી, ડૉ. નરેન્દ્રભાઈ દવે, પ્રો. મનીષભાઈ શાહ, પ્રો.(ડૉ.) દિપકભાઈ પી.પટેલ, પ્રો. એમ. કે. મોલિયા,ડૉ. કાન્તિલાલ જી. કાથડ, ડૉ. વિનેશ બામણિયા, ડૉ. ભગીરથસિંહ માંજરીયા, પ્રો. એમ. એસ. મોલિયા, પ્રા. દેવજી સાંખટ ડૉ. નેહા આર. ચૌહાણ,પરમાર વિનતા બી., ડૉ. નિરજ મહિડા, ડૉ. રાકેશભાઈ ભેદી, ડૉ. ગીતા વોરા, ડૉ. શારદાબેન રાઠોડ, દર્શનાબહેન કિકાણી, પ્રો. નવીન શાહ, ડૉ. દિનેશ ચાવડા, ડૉ. ઈરોસ વાજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ આ સંગોષ્ઠિમાં ચેર-સેન્ટરનો સમગ્ર સ્ટાફ, અધ્યાપકો, શોધછાત્રો તથા સમાજના પ્રબુદ્ધ નાગરિકો મળીને કુલ ૩૮૪ ઉપસ્થિત રહ્યા હતા.
https://www.facebook.com/events/434421475592671
https://youtube.com/live/SGS3NeOaFVQ?feature=share