ડો. આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતિ નિમિતે સ્ટાફ દવારા સામજિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ, તા.૧૪-૪-૨૦૨૩

ડૉ.બી.આર.આંબેડકરજીની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે
તા. ૧૪/૦૪/૨૦૨૩ના
ડૉ.બી.આર.આંબેડકરજીની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે તા. ૧૪/૦૪/૨૦૨૩ના રોજ ચેર-સેન્ટરના ચેરમેન, સંશોધન અધિકારી અને  અધ્યાપક દ્વારા વિશેષ દિન ઉજવણીમાં વિશેષ ઉપસ્થિતિ.

Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

14-04-2023