પંચમો સેમિનાર
સેમિનારનો વિષય : राष्ट्रीय एकता और समरसता के ज्योतिर्धर : डॉ. अम्बेडकर
સેમિનારની તારીખ : ૧૫/૦૩/૨૦૨૩
સેમિનારનું સ્થળ : સેમિનાર ખંડ, આંકડાશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સેમિનારમાં ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહેમાનો:
અધ્યક્ષશ્રી : પ્રો. (ડૉ.) ગીરીશભાઈ ભામાણી સાહેબશ્રી (માન. કુલપતિશ્રી સૌ. યુનિ. રાજકોટ)
દીપ પ્રાગટ્ય : અધ્યક્ષશ્રી અને મંચસ્થ મહાનુભાવો
બીજરૂપ વક્તા : પ્રા. (ડૉ.) નાથાલાલ યુ. ગોહિલ
વિશેષ આમંત્રિત :
(૧) પ્રિ.(ડૉ.) રાજેશ કાલરિયાપૂજી
(૨) પ્રિ. (ડૉ.) ઘરમ કામ્બલિયા જી
વકતાશ્રી તથા આમંત્રિત મેહમાનો : (૧) માન. શ્રી કિશોરભાઈ મકવાણા, (૨) અનિતાબહેન પરમાર (૩) પ્રો. ચંદ્રકાન્તા માથુર સેમિનારમાં વિશેષ આમંત્રિત મહેમાન : (૧) પ્રો. મનીષભાઈ શાહ, (૨) પ્રો. (ડૉ.) દિપકભાઈ પી.પટેલ, (૩) પ્રો. એમ. કે. મોલિયા, (૩) ડૉ. કાન્તિલાલ જી. કાથડ, (૪) ડૉ. આર.બી.સોલંકી (૫) ડૉ. વિનેશ બામણિયા, (૬) ડૉ. રાકેશ ચાંચિયા, (૭) પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર, (૮) ડૉ. ભગીરથસિંહ માંજરીયા, (૯) પ્રો. એમ. એસ. મોલિયા, (૧૦) ડૉ. નિરજ મહિડા, (૧૧) ડૉ. મુકેશભાઈ ચાવડા, (૧૨) ડૉ. જિતેશ સાંખટ, (૧૩) ડૉ. રાકેશભાઈ ભેદી, (૧૪) ડૉ. ગીતા વોરા (૧૫) ડૉ. શારદાબેન રાઠોડ, (૧૬) દર્શનાબહેન કિકાણી, (૧૭) પ્રો. નવીન શાહ (૧૮) ડૉ. દિનેશ ચાવડા, (૧૯) ડૉ. ઈરોસ વાજા, (૨૦) ડૉ. સાહેરાબાનુ પઠાણ, (૨૧) ડૉ. હરેશભાઈ પરમાર (૨૨) ડૉ. બી.એન. પરમાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ આ સંગોષ્ઠિમાં અધ્યાપકો, શોધછાત્રો તથા સમાજના પ્રબુદ્ધ નાગરિકો મળીને કુલ ૨૮૩ ઉપસ્થિત રહ્યા હતા.
https://www.youtube.com/watch?v=vW6M0zZ_J8Y&t=662s