બાબાસાહેબ ડૉ.બી.આર. આંબેડકર “ગ્રામાભિમુખ” સંશોધન યોજના (માઈનોર પ્રોજેકટ)તા.: ૦૩/૦૮/૨૦૨૨
“ગ્રામાભિમુખ” સંશોધન યોજના : વર્ષ : ૨૦૨૨-૨૩
(૧) BAC/ ડૉ.આંબેડકર ગ્રામાભિમુખ સંશોધન યોજના / ૨૦૨૨-૨૩, તા.૦૭/૦૪/૨૦૨૨
(२) BAC/10-20/2022 તા.૦૭/૦૪/૨૦૨૨ની ચેર-સેન્ટર સલાહકાર સમિતિમાં થયેલ ઠરાવ.
(3) BAC/22/2022 તા. ૧૧/૦૪/૨૦૨૨ની નોંધ પર મળેલ આદેશ મુજબ
(૪) તા.૦૩/૦૮/૨૦૨૨ની રૂબરૂ મુલાકાત સમિતિના ઠરાવ મુજબ.
તારીખ : ૦૩/૦૮/૨૦૨૨
સ્થળ : બિલ્ડીંગ નં.૯, બીજો માળ, સેમિનાર ખંડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સવિનય બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટરની માર્ગદર્શિકા અનુસાર તા. ૦૭/૦૪/૨૦૨૨ની સલાહકાર સમિતિમાં થયેલા સૈદ્ધાન્તિક નિર્ણયો અને BAC/ડૉ. આંબેડકર ગ્રામાભિમુખ સંશોધન યોજના -૨૦૨૨-૨૩ની તા.૦૭/૦૪/૨૦૨૨ની માર્ગદર્શિકા અનુસાર, BAC/22/2022, Date : 11-4-2022 ની નોંધ પર ડૉ. આંબેડકર ગ્રામાભિમુખ સંશોધન યોજના-૨૦૨૨-૨૩ પર મળેલા આદેશ અન્વયે અને તા. ૦૩/૦૮/૨૦૨૨ના રોજ રૂબરૂ મુલાકાત અનુસાર નીચેના કુલ ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલા ૦૫-૦૫ ગ્રામોની રૂબરૂ મુલાકાત લઈને સંશોધન અહેવાલ સંતોષ કારક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. જેની હાર્ડકોપી-૦૨ નકલ તથા સોફટકોપીમાં (સીડી) સંશોધન અહેવાલ સમય મર્યાદાનુસાર ચેર-સેન્ટરમાં જમા કરાવવામાં આવ્યો છે.બાબાસાહેબ ડૉ.બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ‘“ડૉ. આંબેડકર ગ્રામાભિમુખ સંશોધન યોજના-૨૦૨૨-૨૩ માટે આવેલ રૂબરૂ મુલાકાત સંશોધકોની યાદી :
૧. પંકજકુમાર એમ. મુછડિયા
૨. વસરા હેમંત એ.
૩. પટોળિયા પિનલ આર.
૪. આડતીયા વિપુલ એસ.
૫. બલોલીયા પ્રદિપ એમ.
૬. પઠાણ સાહેરાબાનુ એ.
૭. મકવાણ જયશ્રી બી.
૮. વોરા ગીતાબેન તુલશીભાઈ
૯. ટાંક વત્સલ હરેશભાઈ
૧૦. ભુવા સુરભી ભરતભાઈ