ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ અને ભારતીય બંધારણ ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિતે ઓનલાઈન/ ઓફ્લાઈન વ્યાખ્યાન શ્રેણી - ૨૦૨૪-૨૦૨૫
૧૫૧. બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન સંઘર્ષ અને ચેર -સેન્ટરની પ્રવૃત્તિઓ પર વક્તવ્ય. તા. ૦૩/૦૮/૨૦૨૪
વિષય : બાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન સંઘર્ષ અને ચેર -સેન્ટરની પ્રવૃત્તિઓ પર વક્તવ્ય.
તારીખ. ૦૩/૦૮/૨૦૨૪, શનિવાર
સમય : સવારે ૧૧:૦૦ કલાકે
સ્થળ : શાંતિનિકેતન કોલેજ
બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન સંઘર્ષ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી. આર.આંબેડકર ચેર -સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાંતિનિકેતન કોલેજના આચાર્ય પ્રો. મહેશભાઈ ગોગરા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/mxqZniVb5sg4PEDm/?mibextid=xfxF2i