૧૪૯. બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન તા. ૩૧/૦૭/૨૦૨૪

ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ અને ભારતીય બંધારણ ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિતે ઓનલાઈન/ ઓફ્લાઈન વ્યાખ્યાન શ્રેણી - ૨૦૨૪-૨૦૨૫

૧૪૯. બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન તા. ૩૧/૦૭/૨૦૨૪

            સંસ્કૃત ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર -સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન પર વ્યાખ્યાન યોજવામા આવેલ તદુપરાંત ડૉ. બી. આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભવનના અધ્યક્ષ પ્રો. એમ. કે. મોલિયા, ચેર - સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. આર. એન. કાથડ, ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી ઉપસ્થિત રહેલ. આકાર્યક્રમમાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

            https://www.facebook.com/share/p/gNaH61EcXjtMVE8d/?mibextid=xfxF2i


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

31-07-2024