૧૪૮.  બાબાસાહેબ આંબેડકરનું સમાજમાં પ્રદાન વિષય તા. ૧૬/૦૭/૨૦૨૪

ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ અને ભારતીય બંધારણ ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિતે ઓનલાઈન/ ઓફ્લાઈન વ્યાખ્યાન શ્રેણી - ૨૦૨૪-૨૦૨૫

૧૪૮.  બાબાસાહેબ આંબેડકરનું સમાજમાં પ્રદાન વિષય તા. ૧૬/૦૭/૨૦૨૪

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા  મનોવિજ્ઞાન ભવનમાં બાબાસાહેબ આંબેડકરનું સમાજમાં પ્રદાન વિષય પર વક્તવ્ય આપેલ તેમજ ચેર સેન્ટરની જુદી જુદી  યોજના વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષશ્રી પ્રો. યોગેશ જોગસન સાહેબ, ડૉ. ધારાબેન  દોશી તેમજ ૬૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયેલ.

  https://www.facebook.com/share/p/qnp7CjG1WsFB765d/?mibextid=oFDknk


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

16-07-2024