ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ અને ભારતીય બંધારણ ૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિતે ઓનલાઈન/ ઓફ્લાઈન વ્યાખ્યાન શ્રેણી - ૨૦૨૪-૨૦૨૫
૧૪૭. "ભારતીય સમાજ ઉત્થાનમાં ડૉ. આંબેડકરનજીનું પ્રદાન" તા. ૧૨/૦૪/૨૦૨૪, શુક્રવાર
ડૉ. બી. આર. આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ નિમિત્તે બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૨/૦૪/૨૦૨૪, શુક્રવારના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૫:૦૦ "ભારતીય સમાજ ઉત્થાનમાં ડૉ.આંબેડકરનજીનું પ્રદાન" વિષય પર ઓનલાઈન વ્યાખ્યાનનું આયોજન કરેલ છે.
To join the meeting on Google :
Meet, click this link: https://meet.google.com/pgv-doke-bzw
https://www.youtube.com/live/EWR-TofhVBU?si=FOHRU5vQ7OgqbLHr