ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી વ્યાખ્યાન વર્ષ : ૨૦૨૩-૨૦૨૪
૧૪૫ વ્યાખ્યાન : ભારતીય બંધારણની વિશિષ્ટતાઓ, તારીખ : ૨૬-૧૧-૨૦૨૩
વ્યાખ્યાનનો વિષય : ભારતીય બંધારણની વિશિષ્ટતાઓ
વકતાશ્રી: શ્રી કે. બી. રાઠોડ નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ.
તારીખ : ૨૬-૧૧-૨૦૨૩(રવિવાર)
સમય 4.30 થી 5.30
ઓનલાઈન વ્યાખ્યાન લિંક
click this link: https://meet.google.com/dae-vysq-euf
સંવિધાન સ્વીકાર દિવસ (26,નવેમ્બર)ને ભારત સરકાર બંધારણ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીયા લપતિશ્રી, પ્રો. નીલામ્બરી બહેન દવે ના અધ્યક્ષ સ્થાને એક E-વ્યાખ્યાનનું આયોજન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે.
Live link
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફેસબૂક https://www.facebook.com/events/1256851648326469
સૌરાષ્ટ્ર યુનિ.યુટ્યુબ લિંક https://youtube.com/live/r-e5fPixa7I?feature=share
https://www.youtube.com/live/r-e5fPixa7I?feature=sharedWatch this video on Facebook
https://fb.watch/oyXUDcX09f/?mibextid=RUbZ1f