સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વોલીબોલ બહેનો સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વોલીબોલ બહેનોની સ્પર્ધા હિરપરા કોલેજ જેતપુર ખાતે આયોજન થયેલ હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની કુલ સાત કોલેજોએ ભાગ લીધો હતો અને એક કોલેજ ડાયરેક્શનમાં આવેલ હતી.

રીઝલ્ટ
પ્રથમ બી.વી.ઘાણક કોલેજ બગસરા
 દ્વિતીય શ્રી ખામટા મહિલા કોલેજ ખામટા
 તૃતિય સ્વ. પી.એસ હિરપરા મહિલા કોલેજ જેતપુર


Published by: Physical Education Section

08-12-2021