૧૪૪  વ્યાખ્યાન :  " બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર " તારીખ : ૨૧/૦૮/૨૦૨૩

ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી વ્યાખ્યાન વર્ષ : ૨૦૨૩-૨૦૨૪

 ૧૪૪  વ્યાખ્યાન :  " બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર " તારીખ : ૨૧/૦૮/૨૦૨૩

આજરોજ બાબા સાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આજરોજ ઇતિહાસ ભવનમાં "બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર" વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી દ્વારા ચેર સેન્ટરની કામગીરી અંગે માહિતી પૂરી પાડવામાં આવી તેમજ ચેર સેન્ટરના પ્રાધ્યાપક ડૉ. રામભાઈ સોલંકીએ "બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર" વિષય પર વક્તવ્ય આપેલ. કાર્યક્રમમાં ઇતિહાસ ભવનના અધ્યક્ષશ્રી પ્રો. કલ્પનાબેન માણેક, શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

         https://www.facebook.com/dbachair.ambedkar/posts/pfbid02zLSW6Xn2Mqg4wa8Fk9TmVsHzZWsNXaUYzsd44iqivietKtcSZF1FRd8WFihv73ool?notif_id=1693368116640838&notif_t=feedback_reaction_generic&ref=notif


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

21-08-2023