ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી વ્યાખ્યાન વર્ષ : ૨૦૨૩-૨૦૨૪
૧૪૩ વ્યાખ્યાન : "સમાજ સુધારક બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર" તારીખ : ૦૭/૦૮/૨૦૨૩
બાબા સાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આજરોજ સમાજશાસ્ત્ર ભવનમાં "મહામાનવ બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર" વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી દ્વારા ચેર સેન્ટરની કામગીરી અંગે માહિતી પૂરી પાડવામાં આવી તેમજ ચેર સેન્ટરના પ્રાધ્યાપક ડૉ. રામભાઈ સોલંકીએ "સમાજ સુધારક બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર" વિષય પર વક્તવ્ય આપેલ. કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષશ્રી, પ્રો. ભરતભાઈ ખેર, પ્રો. ભેદીસર તથા બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા..