ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી વ્યાખ્યાન વર્ષ : ૨૦૨૩-૨૦૨૪
૧૪૧ વ્યાખ્યાન : ડો. બી.આર.આંબડકરે કરેલ કામગીરી તારીખ : ૨૮/૦૭/૨૦૨૩
આજરોજ મનોવિજ્ઞાન ભવનમાં બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટરના ડૉ. આર.બી. સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને બાબાસાહેબ ડો. બી.આર.આંબડકરે કરેલ કામગીરી તેમજ સંશોધન સંધિકારી ડો. રવિ ધાનાણી દવારા ચેર-સેન્ટર દ્વારા કરવામાં આવતી જુદી જુદી પ્રવૃતિઓ વિશે માહિતી આપવામાં આવી.