૧૪૦ વ્યાખ્યાન :   ડો. ભીમરાવ આંબેડકર  એક મહાન સમાજ સુધારક તારીખ : ૨૫/૦૭/૨૦૨૩

ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી વ્યાખ્યાન  વર્ષ : ૨૦૨૩-૨૦૨૪

 (૧૪૦)  વિષય : ડો. ભીમરાવ આંબેડકર  એક મહાન સમાજ સુધારક તારીખ : ૧૩/०૪/૨૦૧૯

            ડૉ.બી.આર.આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતી નિમિત્તે આયોજિત વિશેષ વ્યાખ્યાન શ્રેણી.. ડૉ. આંબેડકર ચેર-સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ.રવિ.બી.ધાનાણી, દવારા વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ. અનુસ્નાતક ભવનો, કોલેજોમાં વ્યાખ્યાનોની વિગત આ મુજબ છે. સમાજકાર્ય ભવનમાં આજરોજ લેક્ચર લીધેલ તેની તસવીરો આજરોજ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓને બાબાસાહેબ ડો. બી.આર.આંબેડર ચેર સેન્ટરની માહિતી આપી તેમજ "ડો. ભીમરાવ આંબેડકર  એક મહાન સમાજ સુધારક" વિષય પર ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રામભાઈ સોલંકી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું. આ પ્રસંગે સમાજકાર્ય ભવનના અધ્યક્ષ ડો. રાજુભાઈ દવે અને સર્વે સ્ટાફ ઉપસ્થિત રહેલ.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

25-07-2023