ચતુર્થ સેમિનાર
સેમિનારનો વિષય : પ્રેરણાપુરુષ ડૉ. આંબેડકર
સેમિનારની તારીખ : ૧૪-૩-૨૦૨૦
સેમિનારનું સ્થળ : NFDD હોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સેમિનારમાં ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહેમાનો:
(૧) માનનીય શ્રદ્ધેય મહંત શ્રી ગુલાબદાસ બાપુ, સંતશ્રી ભીમસાહબ આશ્રમ, આમરણ, તા.જી. મોરબી.
(२) ડૉ. નીતિનભાઈ પેથાણી, માનનીય કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(૩) ડૉ. વિજયભાઈ દેશાણી, માનનીય ઉપકુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(૪) શ્રી આર.જી.પરમાર, માનનીય કુલસચિવશ્રી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(૫) પ્રા.ડૉ. નાથાલાલ ગોહેલ, પૂર્વ અધ્યાપક, કેશોદ, સેમિનાર વકતા
(૬) ડૉ. નરેશ એમ. ચૌહાણ, ગૂજરાત વિદ્યાપીઠ, સેમિનાર વકતા
(૭) શ્રી કિશોરભાઈ મકવાણા, (સિન્ડીકેટ સદસ્યશ્રી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ)
(૮) પ્રો. બલદેવ આગજા, (પ્રોફેસર, રાજ્યશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર)
(૯) ડૉ. પાંડુરંગ વી. બારકાલે, મુંબઈ, સેમિનાર વકતા અતિથિ વિશેષ
(૧૦) માન.શ્રી અનિતાબહન પરમાર, ગાંધીનગર, સેમિનાર વકતા
(૧૧) સેમિનારમાં વિશેષ આમંત્રિત મહેમાન (૧) પ્રો. ભરતભાઈ રામાનુજ, (૨) ડૉ. પ્રવિણસિંહ ચૌહાણ, (૩) ડૉ. ભાવિન કોઠારી, (૪) ડૉ. ધરમ કામ્બલિયા, (૫) ડૉ. હરદેવસિંહ જાડેજા, (૬) પ્રો. ગિરીશ ભીમાણી તેમજ સમારોપ સત્રમાં ઉપસ્થિત મહાનુભાવ(૭) ડૉ. મેહુલભાઈ રૂપાણી, (૮) ડૉ. નેહલ શુકલ, (૯) ડૉ. અનિરુદ્ધ પઢિયાર, (૧૦) પ્રિ. વિજયભાઈ પટેલ, (૧૧) પ્રો. પ્રફુલ્લાબહન રાવલ અને (૧૨) શ્રીદેવવીભાઈ રાવત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ આ સેમિનાર અધ્યાપકો, શોધછાત્રો તથા સમાજના પ્રબુદ્ધ નાગરિકો મળીને કુલ ૨૭૦ ઉપસ્થિત રહ્યા હતા.