૨૬ થી ૩૧ વ્યાખ્યાન : પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, હોસ્ટેલમાં વ્યાખ્યાન-૦૬

વર્ષ : ૨૦૧૯-૨૦૨૦

૨૬ થી ૩૧ વ્યાખ્યાન  :  ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત -૩૧ વ્યાખ્યાન

૨૬ થી ૩૧ વ્યાખ્યાન : પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, હોસ્ટેલમાં, વર્ષ : ૨૦૧૯-૨૦૨૦માં વ્યાખ્યાન-૦૬

           ડૉ.બી.આર.આંબેડકરની ૧૨૮મી જન્મજયંતી નિમિત્તે આયોજિત વિશેષ વ્યાખ્યાન શ્રેણી.. ડૉ. આંબેડકર ચેર-સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના પત્ર ક્રમાંક BAC/૨૧૬-૨૩૦/૨૦૧૯, તા. ૧૬/૦૮/૨૦૧૯ થી ભારતીય બંધારણ, માનવ અધિકારો અને ફરજો તથા બંધારણના નિર્માતા ડૉ. આંબેડકરજીના જીવન કાર્ય અને સંઘર્ષથી વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રાપ્ત કરે તેમજ કારકીર્દિ નિર્માણની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં આ વ્યાખ્યાન માળાખાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં ચેરના અધ્યાપકો (૧) ડૉ. આર.બી.સોલંકી, (૨) ડૉ. જે.એ.સાંખટ, વિશેષ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત રાજકોટ શહેરમાં આવેલ- પ્રાથમિક/ માધ્યમિક શાળાઓ તથા છાત્રાલયોમાં આપેલ વ્યાખ્યાન.

(૨૬ થી ૩૧ ) ક્રમ, તારીખ, વ્યાખ્યાનનું સ્થળ, ઉપસ્થિત વિદ્યાર્થી તથા અધ્યાપક
૨૬.       ૧૮/૦૮/૨૦૧૯,  ચાણયકય સ્કૂલ,  શાળાનો સમગ્ર સ્ટાફ તથા ૪૦૦ વિદ્યાર્થીઓ
૨૭.       ૦૫/૦૯/૨૦૧૯, અક્ષર સ્કૂલ,  શાળાનો સમગ્ર સ્ટાફ તથા ૧૦૦વિદ્યાર્થીઓ
૨૮.       ૧૩/૦૯/૨૦૧૯,  સવગુણ છાત્રાલય, છાત્રાલયનો સ્ટાફ તથા ૪૦ વિદ્યાર્થીઓ
૨૯.       ૧૮/૦૯/૨૦૧૯, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર લીંબડી,  શાળાનો સમગ્ર સ્ટાફ તથા ૨૨ વિદ્યાર્થીઓ
૩૦.       ૨૬/૦૯/૨૦૧૯,  એમ.જી.હોસ્ટેલ,  છાત્રાલયનો સ્ટાફ તથા ૧૫૦ વિદ્યાર્થીઓ
૩૧.       ૨૭/૦૯/૨૦૧૯, ઠક્કરબાપા કુમાર છાત્રાલય,  છાત્રાલયનો સ્ટાફ ૪૦ વિદ્યાર્થી

 


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

18-08-2019