વર્ષ : ૨૦૧૯-૨૦૨૦
૦૬ થી ૩૧ વ્યાખ્યાન : ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત -૩૧ વ્યાખ્યાન
૧૧ થી ૨૫ વ્યાખ્યાન : અનુસ્નાતક ભવનો, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી રાજકોટ- વ્યાખ્યાન-૧૫
ડૉ.બી.આર.આંબેડકરની ૧૨૮મી જન્મજયંતી નિમિત્તે આયોજિત વિશેષ વ્યાખ્યાન શ્રેણી.. ડૉ. આંબેડકર ચેર-સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના પત્ર ક્રમાંક BAC/૨૧૬-૨૩૦/૨૦૧૯, તા. ૧૬/૦૮/૨૦૧૯ થી ભારતીય બંધારણ, માનવ અધિકારો અને ફરજો તથા બંધારણના નિર્માતા ડૉ. આંબેડકરજીના જીવન કાર્ય અને સંઘર્ષથી વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રાપ્ત કરે તેમજ કારકીર્દિ નિર્માણની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં આ વ્યાખ્યાન માળાખાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ચેરના અધ્યાપકો (૧) ડૉ. આર.બી.સોલંકી, (૨) ડૉ. જે.એ.સાંખટ, વિશેષ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ડૉ. આંબેડકરજીના જીવન, કાર્ય, સંઘર્ષ, માનવીય અધિકારો, હકકો-ફરજો તથા ડૉ. આંબેડકરજીના સમાજ જીવનના પ્રદાનની ચર્ચા કરી હતી. જે નીચે મુજબ છે. સૌરાષ્ટ્ર યુનિ. અનુસ્નાતક ભવનોમાં વ્યાખ્યાનોની વિગત આ મુજબ છે.
(૧૧) વિષય : ડૉ. આંબેડકરજીના સામાજિક વિચારો.. તારીખ : ૧૩/०૪/૨૦૧૯
સ્થળ : અર્થશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી રાજકોટ., તારીખ : ૧૩/०૪/૨૦૧૮ સમય : ૦૨:૩૦ થી ૦૫:૦૦ઉપસ્થિત મહાનુભાવો : પ્રો. નવીન શાહ, અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ડૉ. અમર પટેલ, ડૉ. સુરેશભાઈ પરાડવા, ભવનના અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમગ્ર સ્ટાફ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફ, અર્થશાસ્ત્ર ભવન, સૌ. યુનિ. રાજકોટ. આ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત અર્થશાસ્ત્ર ભવનના, અધ્યાપકો, વિદ્યાર્થીઓનો અને વિદ્યાર્થીનીઓની કુલ સંખ્યા ૫૪ની ઉપસ્થિતિ.
(૧૨ થી ૨૫ ) ક્રમ, તારીખ, વ્યાખ્યાનનું સ્થળ, ઉપસ્થિત વિદ્યાર્થી તથા અધ્યાપક
૧૨. ૧૫/૦૭/૨૦૧૯, સમાજશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર, યુનિવર્સિટી, રાજકોટ., ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૭૦ વિદ્યાર્થીઓ
૧૩. ૧૭/૦૭/૨૦૧૯, હિન્દી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૫૦ વિદ્યાર્થીઓ
૧૪. ૧૮/૭/૨૦૧૯, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૩૦ વિદ્યાર્થીઓ
૧૫. ૨૨/૦૭/૨૦૧૯, ઇતિહાસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.,ભવનનો સમગ્ર સ્ટાફતથા ૧૮ વિદ્યાર્થીઓ
૧૬. ૨૩/૦૭/૨૦૧૯, ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.,ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૬૫ વિદ્યાર્થીઓ
૧૭. ૨૪/૭/૨૦૧૯, માનવાધિકાર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ., ભવનનો સમગ્ર સ્ટાફ તથા પર વિદ્યાર્થીઓ
૧૮. ૩૦/૦૭/૨૦૧૯, પત્રકારત્વ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ., ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૩૫ વિદ્યાર્થીઓ
૧૯. ૦૭/૦૮/૨૦૧૯, હોમસાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ., ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૫૫ વિદ્યાર્થીઓ
૨૦. ૦૮/૦૮/૨૦૧૯, લાઈબ્રેરી સાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.,ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૨૦ વિદ્યાર્થીઓ
૨૧ ૦૯/૦૮/૨૦૧૯, અંગ્રેજી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ., ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૭૦ વિદ્યાર્થીઓ
૨૨. ૦૪/૦૯/૨૦૧૯, બાયો સાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.,ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૭૦ વિદ્યાર્થીઓ
૨૩. ૦૬/૦૯/૨૦૧૯, નેનો સાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ., ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૪૫ વિદ્યાર્થીઓ
૨૪. ૦૯/૦૯/૨૦૧૯, અર્થશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૪૨ વિદ્યાર્થીઓ
૨૫. ૨૮/૦૯/૨૦૧૯, કોમર્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ., ભવનનો સમગ્ર સ્ટાફ તથા ૫૦ વિદ્યાર્થીઓ