૬ થી ૧૦ વ્યાખ્યાન : ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત -કૉલેજ, હોસ્ટેલો, છાત્રાલયો, સામાજિક, NHO સંસ્થાઓમાં -કુલ ૦૫

વર્ષ : ૨૦૧૯-૨૦૨૦

  • ૬ થી ૧૦ વ્યાખ્યાન :   કૉલેજ, હોસ્ટેલો, છાત્રાલયો, સામાજિક, NHO સંસ્થાઓમાં -કુલ ૦૫
૦૬ થી ૩૧ વ્યાખ્યાન  :  ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત -૩૧ વ્યાખ્યાન

            ડૉ.બી.આર.આંબેડકરની ૧૨૮મી જન્મજયંતી નિમિત્તે આયોજિત વિશેષ વ્યાખ્યાન શ્રેણી.. ડૉ. આંબેડકર ચેર-સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના પત્ર ક્રમાંક BAC/૨૧૬-૨૩૦/૨૦૧૯, તા. ૧૬/૦૮/૨૦૧૯ થી ભારતીય બંધારણ, માનવ અધિકારો અને ફરજો તથા બંધારણના નિર્માતા ડૉ. આંબેડકરજીના જીવન કાર્ય અને સંઘર્ષથી વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રાપ્ત કરે તેમજ કારકીર્દિ નિર્માણની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં આ વ્યાખ્યાન માળાખાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં ચેરના અધ્યાપકો (૧) ડૉ. આર.બી.સોલંકી, (૨) ડૉ. જે.એ.સાંખટ, વિશેષ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ. અનુસ્નાતક ભવનો, કૉલેજ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, હોસ્ટેલો, છાત્રાલયો, સામાજિક, NHO સંસ્થાઓ, વિવિધ સેન્ટરોમાં વ્યાખ્યાનોની વિગત આ મુજબ છે.

૬ થી ૧૦ વ્યાખ્યાન : કૉલેજ, હોસ્ટેલો, છાત્રાલયો, સામાજિક, NHO સંસ્થાઓમાં -કુલ ૦૫
(૬)  વિષય : ડૉ. આંબેડકરજીનું સર્વસમાવેશક જીવન દર્શન. તારીખ : ૧૩/०૪/૨૦૧૯

 સ્થળ :  ટેક્નીકલ સ્કીલ ડેવલોમેન્ટ સેન્ટર, કાલાવડ રોડ, ભગતસિંહ ગાર્ડનની સામે, રાજકોટ., તારીખ : ૧૩/०૪/૨૦૧૯ સમય : ૧૦ : ૩૦ થી ૧૨: ૦૦
ઉપસ્થિત મહાનુભાવો : શ્રી સાહીલભાઈ, નસીંગ ટેક્નીકલ સ્કીલ ડેવલોમેન્ટ સેન્ટરના સંયોજકશ્રી, રાજકોટ. નસીંગ ટેક્નીકલ સ્કીલ ડેવલોમેન્ટ સેન્ટરનો સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓનો અને વિદ્યાર્થીનીઓની કુલ સંખ્યા પ૦ની ઉપસ્થિતિ હતા.

(૭)  વિષય : ડૉ. આંબેડકરજીની જીવન, કાર્ય અને ચિંતન. તારીખ : ૧૪/०૪/૨૦૧૯

સ્થળ : મંગલધામ–૧, સોસાયટી ભવન, બાયપાસ જૂનાગઢ, તારીખ : ૧૪/०૪/૨૦૧૮ સમય :  સાંજે ૦૭ :૦૦ થી ૧૦: ૦૦
ઉપસ્થિત મહાનુભાવો : (૧) શ્રી મનસુખભાઈ મેવાડા, પ્રમુખશ્રી, મંગલધામ ચેરી ટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ (२) શ્રી સોસાયટીના પ્રબુદ્ધ નાગરિકો, સોસાયટીના નિવાસ કરતા સમાજના અગ્રણીઓ સહિત કુલ સંખ્યા ૨૦૦ની ઉપસ્થિતિ રહ્યાં હતા. (૩) આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ડૉ.આંબેડકરજીના જીવન, ચિંતન અંગે પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં .(૧) સ્વરા અતુલભાઈ મેવાડા, (૨) રવિન શોરભાઈ મકવાણા, (૩) સ્વાતિ રામભાઈ સોલંકી, (૪) અવંતિ જયંતીભાઈ પરમાર, (૫) મીરાલી રામભાઈ સોલંકી, (૬) ઉર્વી ધીરજલાલ ચાવડા, (૭) કૃતિકા શુભાષભાઈ ધીવરા અને (૮) મિત મનસુખભાઈ મકવાણા.(૫) વિદ્યાર્થીઓ પ્રોત્સાહન રૂપે ચેર-સેન્ટર દ્વારા પ્રમાણપત્ર અને ‘ડૉ.આંબેડકરનું રાષ્ટ્રદર્શન' પુસ્તક ભેટ સ્વરૂપે આપી સન્માન કરવામાં આવ્યું હતું.

(૮)  વિષય : બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકરનું રાષ્ટ્રદર્શન. તારીખ : ૧૪/०૪/૨૦૧૯

સ્થળ : મહાત્મા ગાંધી છાત્રાલય, કાલાવડ રોડ, રાજકોટ, તારીખ : ૧૪/०૪/૨૦૧૯ સમય :  સાંજે ૦૭ :૦૦ થી ૧૦: ૦૦
ઉપસ્થિત મહાનુભાવો : (૧) વિશેષ ઉપસ્થિત અને વ્યાખ્યાન શ્રી મનોજ અગ્રવાલ, (પોલીસ કમિશનર), (૨) પ્રો. (ડૉ.) રાજા એન. કાથડ (બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર સૌ.યુનિ.ના ચેરમેનશ્રી), (૨) ડૉ. જે.એ.સાંખટ, (ચેર-સેન્ટર આસિ. પ્રોફેસર) ડૉ. વિનેશ બામણિયા, ડૉ. કાન્તિલાલ કાથડ, ડૉ. મહેશ વાઢેર, ચાચિયા રાકેશ, શ્રી દિનેશભાઈ આર. આદેસણા, (હોસ્ટેલના રેકટરશ્રી) શ્રી ત્રિવેદી (હોસ્ટેલના રેકટરશ્રી), ભરત સોસા, પ્રતાપ સોસા તેમજ અન્ય ભૂતવિદ્યાર્થીઓ (૩) એમ.જી. હોસ્ટેલનો સ્ટાફ તથા હોસ્ટેલના વિદ્યાર્થીઓ કુલ સંખ્યા ૪૫૦ની ઉપસ્થિતિ રહ્યા હતા. (૫) ડૉ.બી.આર.આંબેડકરની ૧૨૮મી જન્મજયંતી નિમિત્તે આયોજિત વિશેષ વ્યાખ્યાન શ્રેણી...

(૯)  વિષય : રાષ્ટ્રનિર્માણમાં ડૉ.ભીમરાવ આંબેડકરજીની ભૂમિકા. તારીખ : ૧૪/०૪/૨૦૧૯

સ્થળ : ટેફનીકલ સ્કીલ ડેવલોમેન્ટ સેન્ટર, કાલાવડ રોડ, ભગતસિંહ ગાર્ડનની સામે, રાજકોટ, બિસપ હાઉસ, કાલાવડ રોડ, રાજકોટ., તારીખ:૧૪/०૪/૨૦૧૯ સમય : સાંજે ૦૩ :૩૦ થી ૦૫: ૦૦
ઉપસ્થિત મહાનુભાવો : (૧) શ્રી સાહીલભાઈ શિંદે, નર્સીગ ટેક્નીકલ સ્કીલ ડેવલોમેન્ટ સેન્ટરના સંયોજકશ્રી, રાજકોટ. (૨) શ્રી ક્રિશન્ટ લોરેન્સ, વિશેષ ઉપસ્થિતિ રહી હતી. (૨) શ્રી હર્ષબહેન ભટ્ટ, ચન્દ્રિકાબહેન ચંદ્રપાલ, ગેલાભાઈ ઉટેલિયા તથા સમગ્ર સ્ટાફ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફ (નર્સીંગ ટેકનીકલ સ્કીલ ડેવલોમેન્ટ સેન્ટર, રાજકોટ) (૩) સીવણ કલાસીની બહેનો તેમજ કમ્પ્યૂટર કલાસીસના વિદ્યાર્થીઓ કુલ સંખ્યા ૧૬૦ની ઉપસ્થિતિ રહ્યા હતા.

(૧૦)  વિષય : ભારતીય બંધારણ એક: પરિચય, તારીખ : ૨૬/૧૧/૨૦૧૯

સ્થળ : ડૉ. આંબેડકર કન્યા છાત્રાલય, રાજકોટ, તારીખ : ૨૬/૧૧/૨૦૧૯ સમય :  બપોરે ૦૪ :૩૦ થી ૦૭: ૧૫
ઉપસ્થિત મહાનુભાવો : (१) ચેરના ચેરમેન, પ્રો. (ડૉ.) આર.એન. કાથડ, (२) ચેર-સેન્ટરના શૈક્ષણિક સ્ટાફ, (૧) ડૉ. આર.બી.સોલંકી, તથા (૨) ડૉ. જિતેશ એ. સાંખટ (3) એમ.જી. હોસ્ટેલના ૭૦ વિદ્યાર્થીઓ હોસ્ટેલનો સમગ્ર સ્ટાફ તથા જૈયશ્રીબહેન ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

13-04-2019